બારડોલી મઢી ગામના ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું:

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના બારડોલી તાલુકાના મઢી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે અગ્રણી ભરતભાઈ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ […]

સુરતની એથર કંપનીમાં થયેલાં ભયંકર વિસ્ફોટમાં મૂતકના પરીવારને યોગ્ય વળતર આપવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેકટરને આવેદપત્ર આપીયું.

સુરત :- સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો અને સમાચાર મુજબ તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયાં, સાતેક મજૂરોનું કમનસીબે દુખદ મૃત્યુ થયું . અમે એથર કંપની સહિત તેનાં જેવી બીજી સાતેક કંપનીઓ વિરુદ્ધ પ્રદુષણ-માનવ સલામતિને લગતી સુનિયોજીત અવ્યવસ્થાના મામલે જીપીસીબી સુરતનાં રિજનલ ઓફિસરને રજુઆત કરેલી અને આમ છતાં આ મુદ્દે દુર્લક્ષ […]

સુરત ફાયર ડિપાર્ટમેન્ટે રિંગરોડ ખાતે બેઝમેન્ટમાં ચાલતી કામદાર રાજ્ય વિમા હોસ્પિટલને સીલ માર્યું છે.

સુરત ફાયર ડિપાર્ટમેન્ટે રિંગરોડ ખાતે બેઝમેન્ટમાં ચાલતી કામદાર રાજ્ય વિમા હોસ્પિટલને સીલ માર્યું છે.બેઝમેન્ટમાં ચાલતી કામદાર રાજ્ય વિમા હોસ્પિટલ જૂની સબજેલ નજીક ભાડાની હતી. બે મહિના અગાઉ ફાયર બ્રિગેડના ઈન્સ્પેક્શન દરમિયાન બેઝમેન્ટની આ ઓફિસમાં પર્યાપ્ત ઓક્સિજન નહીં હોવાનું સામે આવ્યું હતું. વીતેલા બે મહિનામાં ફાયર બ્રિગેડ દ્વારા આ મામલે હોસ્પિટલના વહીવટકર્તાઓને બે વાર નોટીસ ઈશ્યુ […]

National Press Day :2023 રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ, જાણો તેનું મહત્વ અને ભારતમાં પ્રેસની સ્વતંત્રતા

National Press Day: આજે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ, જાણો તેનું મહત્વ અને ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતમાં પ્રેસ એક્ટ્સ: ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતના બંધારણ હેઠળ મોટાભાગે સુરક્ષિત છે. ખાસ કરીને કલમ 19(1)(a) હેઠળ: જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે. દેશના મહાન સુધારાવાદી પત્રકારોમાંના એકના સન્માનમાં ‘રાજા રામ મોહન રોય નેશનલ એવોર્ડ ફોર […]